⚪ Premature Greying Hair – સમય પહેલાં વાળ સફેદ થવા
Published
નાની ઉંમરે વાળ સફેદ થવાના કારણોમાં genetics, nutritional deficiency, thyroid/અન્ય medical factors અને lifestyle factorsનો ભાગ હોઈ શકે છે. હોમિયોપેથીમાં વ્યક્તિની complete symptom picture અને possible contributing factorsને ધ્યાનમાં રાખીને individualized treatment આપવામાં આવે છે.
સાથેની કાળજી:
Balanced protein-rich diet લો. Vitamin B12, iron/ferritin, Vitamin D અને thyroid જેવા factorsની જરૂરિયાત મુજબ તપાસ કરાવો. પૂરતી ઊંઘ લો. લાંબા સમયના stressને ઘટાડવાનો પ્રયાસ કરો. Smoking હોય તો બંધ કરવું લાભદાયક છે.
Neelima Homoeopathic Clinic Dr. Neelima Patel, MD Homeopathy Hathijan, Ahmedabad